Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20 \,cm$ લંબાઈના એક ધાત્વીય સળિયાને ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવેલ છે અને તેને $20 \,m / s$ ની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ધટક $4 \times 10^{-3} \,T$ અને ડીપ-કોણ $45^{\circ}$ છે. સળિયામાં પ્રેરિત $emf$ ............$mV$ થશે.
$10 \,\Omega, 20 \,mH$ ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા $20 \,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $100 \,\mu s$ પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ $e.m.f.$ ............ $V$ થશે.
એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ $12\,kV$ પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને $120\,V$ પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર $60\,kW$ છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) $...........\,m \Omega$ હશે.