$[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા કઈ હશે ?
  • A$6 $ અને $3$
  • B$6 $ અને $  2$
  • C$4$ અને $ 2$ 
  • D$4 $ અને $ 3$ 
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે તો એનો અર્થ એ થાય કે ..............
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યા સંયોજનમાં આયર્ન શૂન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે ?
    View Solution
  • 3
    ધાતુ કાર્બોનિલમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા
    View Solution
  • 4
    $CN^-$ લિગાન્ડના સંકીર્ણો સામાન્ય રીતે..
    View Solution
  • 5
    કેન્સર પ્રતિકારક દવા સીસ-પ્લેટિનમાં...... લિગેન્ડો હોય છે.
    View Solution
  • 6
    વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.      
    View Solution
  • 7
    $ds{p^2}$ વર્ણસંકરણનું ઉદાહરણ કયુ છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં સંક્રાંતિ તત્વોનો ઓ.આંક શૂન્ય છે ?
    View Solution
  • 9
    નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: -

    gly $=$ ગ્લાયસિનેટો; bpy $=2,2$ '-બાયપિરિડિન

    View Solution
  • 10
    $K_2[OsCl_5N]$ માં $IUPAC$ નામ ....
    View Solution