ટ્રાન્સ-$[NiBr \left._{2}\left( PPh _{3}\right)_{2}\right]$ અને મેરિડોનિયલ $-[ \left. Co \left( NH _{3}\right)_{3}\left( NO _{2}\right)_{3}\right]$નું બંધારણ અનુક્રમે કયું છે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્ફટિક ક્ષેત્રવાદ સ્પિલિટીંગ શકિત માટે અષ્ટફલકીય $(\Delta_0)$ અને સમતુષ્ફલકીય $(\Delta_t)$ સંકીર્ણ સાથે કયો સંબંધ યોગ્ય છે ?
    View Solution
  • 2
    $[CoF_6]^{3-}$ માં મધ્યસ્થ ધાતુ આયનનુ સંકરણ .... છે.
    View Solution
  • 3
    $Co_2 (CO)_8$ માં બ્રીજીંગ $CO$ લિગાન્ડ(સ) અને $Co-Co$ બંધ(ધો) અનુક્રમે
    View Solution
  • 4
    સોડીયમ નાઈટ્રોપ્રુસાઈડનું સૂત્ર કયું છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયાને કાર્બનિકધાતુ  સંયોજન તરીકે માનવામાં આવતું નથી.
    View Solution
  • 6
    ટ્રાયફીનાઈલ ફોસ્ફીન = .....
    View Solution
  • 7
    ફેરિક હેકઝા સાયનો ફેરેટ $(II) $ ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 8
    આપેલ સંયોજનોમાં $CO$ બંધક્રમનો યોગ્ય ક્રમ કયો છે?

    $(P)\, Fe(CO)_5\,\,\, (Q)\,CO\,\,\, (R)\, H_3B \leftarrow CO\,\,\,(S)\, [Mn(CO)_5]^-$

    View Solution
  • 9
    સમઘટક અને સમઘટકતાના પ્રકારો નીચેનામાંથી કયા જોડનો યોગ્ય રીતે મળે છે?

    $(i)\, [Co(NH_3)_5(NO_2 )]Cl_2$ અને $[Co(NH_3)_5(ONO) ]Cl_2$ .... (લીંકેજ)

    $(ii)\, [Cu (NH_3)_4 ] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ .... (સવર્ગ)

    $(iii)\, [PtCl_2 (NH_3)_4] Br_2$ અને $[PtBr_2(NH_3)_4]Cl_2$  .... (આયનીકરણ)

    નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    નીચેનામાંથી કયું ઓર્ગેંનો મેટાલીક સંયોજક $\sigma$ અને $\pi$ બંધ ધરાવે છે?
    View Solution