$a = \frac{{{u^2} - {v^2}}}{{2s}} = \frac{{{{(200)}^2} - {{(100)}^2}}}{{2 \times 0.1}} = 15 \times {10^4}\,m/{s^2}$
$(i)$ બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને
$(ii)$ વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય
ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?