એક $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી $40\, cm$ અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ $60\, cm$ અંતરે $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?
Download our app for free and get started