Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
ઉદગમ $L$ માંથી કિરણ $x$ અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ $L$ ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને $\theta $ ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ $y $ જેટલા અંતરે ખસે છે. $\theta$ શેના વડે આપી શકાય?
$1.5$ વક્રીભવનાંકના પાતળા સમબહિર્ગોળ કાચના લેન્સનો પાવર $5D$ છે. જ્યારે લેન્સને $\mu$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડુબાડવામાં આવે, ત્યારે તે $100\, cm$ કેન્દ્રલંબાઈ ના બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. પ્રવાહીના $\mu$ નુ મૂલ્ય કેટલું છે ?
ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$