ઓપ્ટિકલ ફાઇબર કયાં સિદ્વાંત પર કાર્ય કરે છે?
  • A
    વક્રીભવન
  • B
    વ્યતિકરણ 
  • C
    ધ્રુવીભવન
  • D
    પૂર્ણ આંતરિક પરાવર્તન
AIEEE 2002,AIPMT 2001, Easy
Download our app for free and get startedPlay store
d
Total internal reflection is a powerful process since it can be used to confine light. One of the most common applications of total internal reflection is in fibre optics. An optical fibre is a thin, transparent fibre, usually made of glass or plastic, for transmitting light.

If light is incident on a cable end with an angle of incidence greater than the critical angle then the light will remain trapped inside the glass strand. In this way, light travels very quickly down the length of the cable over a very long distance (tens of kilometers).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $+ 2.50 D$ અને $-3.75 D$ ડાયોપ્ટરના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા ....$cm$ થાય?
    View Solution
  • 2
    જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1  /  m_2  = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$  થશે?
    View Solution
  • 3
    $R$ ત્રિજયાની ગોળીય સ્કીનના કેન્દ્ર પર નાનો સમતલ અરીસો મૂકેલ છે. પ્રકાશના કિરણો અરીસા પર આપાત કરવામાં આવે છે.અરીસાને દર સેકન્ડે $n$ પરિભ્રમણ કરાવવાથી તેના દ્વારા પરાવર્તન પામતા પ્રકાશની સ્કીન પર ઝડપ કેટલી થશે?
    View Solution
  • 4
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ ની કેન્દ્રલંબાઇ $180cm$ અને $6cm$ છે.તો મોટવણી કેટલી થાય?
    View Solution
  • 5
    માણસની આંખનું નજીકત્તમ અને દૂરનું બિંદુ .......છે.
    View Solution
  • 6
    વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
    View Solution
  • 7
    $30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
    View Solution
  • 8
    પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
    View Solution
  • 9
    $25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?
    View Solution
  • 10
    બિંદુવત વસ્તુ સમતલ બહિર્ગોળ લેન્સની સામે પડેલ છે.લેન્સની વક્ર સપાટીની ત્રિજ્યા $30 \;\mathrm{cm}$ અને વક્રીભવનાંક $1.5$ છે તો લેન્સની કેન્દ્રલંબાઈ ($\mathrm{cm}$ માં) કેટલી થશે?
    View Solution