એક $40 \,kg$ નાં સ્લેબ ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલો છે. એક $10 \,kg$ નો બ્લોક સ્લેબ પર સ્થિર પડયો છે. બ્લોક અને સ્લેબ વચ્ચે સ્થિત ઘર્ષણાંક $0.6$ અને ગતિક ઘર્ષણાંક $0.4 $ છે. $10 \,kg$ બ્લોક પર $100 \,N$ નો સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. જો $g=10 \,m / s ^2$ છે, તો સ્લેબનો પરિણામી પ્રવેગ ................  $m / s ^2$ હશે
  • A$0.98$
  • B$1.47$
  • C$1.52$
  • D$6.1$
Medium
Download our app for free and get startedPlay store
a
(a) Limiting friction between block and slab\( = {\mu _s}{m_A}g\) \( = 0.6 \times 10 \times 9.8 = 58.8N\)

But applied force on block \(A\) is \(100\,N\). So the block will slip over a slab.

Now kinetic friction works between block and slab \({F_k} = {\mu _k}{m_A}g\) \( = 0.4 \times 10 \times 9.8 = 39.2\;N\)

This kinetic friction helps to move the slab

\(\therefore \) Acceleration of slab\( = \frac{{39.2}}{{{m_B}}} = \frac{{39.2}}{{40}} = 0.98\;m/{s^2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $45^o$ ઢોળાવવાળા લાંબા સમતલ પર એક પદાર્થ સ્થિર સ્થિતિ માથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\mu = 0.3\,x$ મુજબ બદલાય છે. જ્યાં $x$ એ સમતલ પર કરવામાં આવેલુ સ્થાનાંતર છે. તો પદાર્થ  $x=$........ $m$ અંતરે હશે ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.
    View Solution
  • 2
    એક સમક્ષિતિજ સપાટી પર એક $2 \,kg$ દળ અને $4 \,ms ^{-1}$ ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા $x=0.5 \,m$ થી $x=1.5 \,m$ જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ $F =- k x$, જ્યાં $k =12 \,Nm ^{-1}$ છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. $ms ^{-1}$ હશે.
    View Solution
  • 3
    $1000\, kg$ દળની કાર $30 \,m/sec$ ના વેગથી ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણબળ $5000 \,N$ હોય,તો સ્થિર થતાં ........ $\sec$ સમય લાગે.
    View Solution
  • 4
    $m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$  હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.
    View Solution
  • 5
    આપેલી આકૃતિમાં બે બ્લોકનું તંત્ર દર્શાવે છે, $4 \,kg$ નો બ્લોક એ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે, $4 \,kg$ ની ઉપરની સપાટી ખરબચડી છે. $2 \,kg$ નો એક બ્લોક તેની ઉપરની સપાટી પર મૂકવામાં આવે છે. જ્યારે $4 \,kg$ દળને $30 \,N$ બળ દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે પૃથ્વીની સાપેક્ષે ઉપરની બ્લોકનો પ્રવેગ ............... $m / s ^2$ છે
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક $A$ નો પ્રવેગ એ સમયની સાપેક્ષે બદલાય છે, તો બ્લોક $A$ અને $B$ નો ગતિક ઘર્ષણાંકનું મુલ્ય ..... છે.
    View Solution
  • 7
    આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $P$ અને $Q$ બ્લોક સ્પ્રિંગ થી જોડેલા છે બંને બ્લોક એક સાથે સરળ આવર્ત ગતિમાં $A$ એમ્પ્લીટુડથી ગતિ કરે તો $P$ અને $Q$ વચ્ચેનું મહત્તમ ઘર્ષણબળ કેટલું હશે?
    View Solution
  • 8
    એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]
    View Solution
  • 9
    જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
    View Solution
  • 10
    $10 \,kg$ દળનાં એક બ્લોકને ખરબચડી ઢોળાવવાળી સપાટીથી છોડવામાં આવ્યો છે. બ્લોક એ $2 \,m / s ^2$ ના પ્રવેગ સાથે નીચે તરફ ગતિ કરવાનું શરુ કરે છે. તો બ્લોક પર લાગતું ગતિક ઘર્ષણબળ ........... $N$ ( $g=10 \,m / s ^2$ લો)
    View Solution