એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પશ્રિમ દિશા તરફ $v$ વેગથી ગતિ કરી રહેલાં $m$ દળનો એેક કણ એેં દક્ષિણ દિશા તરફ ગતિ કરી રહેલા $m$ દળનાં બીજા કણ સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ બંને કણો એકબીજા સાથે ચોટી જાય છે. તો $2 \,m$ દળ વાળા નવું કણ ....... વેગ થી ગતિ કરશે.
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?
એક કણ પર $F=(5 y+20) \hat{j} \,N$ જેટલું બળ લાગે છે. આ બળ દ્વારા કણ $y=0 \,m$ થી $y=10 \,{m}$ સુધી સ્થાનાંતર કરવા માટે કેટલું કાર્ય (${J}$ માં) કરવું પડે?
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?
એક $m $ દળનો લીસો ગોળો $u$ વેગથી પૃષ્ઠ (સપાટી) પર ગતિ કરે છે જે તેટલા જ પરીમાણના $2m $ દળના બીજા લીસા ગોળા સાથે અથડાય છે. સંઘાત પછી બીજા ગોળાના વેગની અવધિ કેટલી હશે ?
એક માણસ સાઇકલ પર સવાર થઇને $7.2 km/hr$ વેગથી જેનો ઢાળ $20m $ અને ઊંચાઇ $1m$ હોય તેવા ઢોળાવ પર ગતિ કરે છે. માણસ અને સાઇકલનું કુલ દળ $100 kg$ છે. માણસનો પાવર કેટલા .....$W$ હશે?