એક $ _{92}U^{235} $ ન્યુક્લિયસના વિખંડનથી $200 \,MeV $ ઊર્જા ઉત્પન્ન થાય છે. $5\, W$ જેટલા અચળ પાવરે રિઍક્ટરને કાર્યરત રહેવા માટે $_{92}U^{235}$ ના વિખંડનનો દર શોધો.
A$1.56 ×10^{-10} s^{-1}$
B$1.56 × 10^{11} s^{-1}$
C$1.56 ×10^{-16} s^{-1}$
D$1.56 × 10^{-17} s^{-1}$
Medium
Download our app for free and get started
b પાવર \(P =\) કુલ ઊર્જા \(E /\) સમય \(t = NE'/t\)
જ્યાં, એક ન્યુક્લિયસના વિખંડનથી ઉદભવતી ઊર્જા
\(\therefore\) વિખંડનનો દર \(\frac{{\text{N}}}{{\text{t}}} \)= પાવર\(p/E'\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*