એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .
A
વક્રીભૂત પ્રકાશ સંપૂર્ણ રીતે ધ્રુવીભૂત હશે.
B
બંને પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ સંપૂર્હાપણે ધ્રુવીભૂત હશે.
C
પરાવર્તિત પ્રકાશ સંપુર્ણપણે ધ્રુવીભૂત પરંતુ વક્રીભૂત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત હશે.
D
પરાવર્તિત પ્રકાશ અંશતઃ ધ્રુવીભૂત હશે.
NEET 2024, Medium
Download our app for free and get started
c According to Brewster's law, reflected rays are completely polarized and refracted rays are partially polarized.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1mm $ બે સ્લિટ વચ્ચેનું અંતર અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m $ છે. $ 5 \times {10^{ - 7}}m $ ની તરંગલંબાઇ આપાત કરતાં બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલા.......$mm$ થાય?
તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
યંગના બે સ્લીટના પ્રયોગમાં પડદા પરનાં બિંદુઓ $P$ અને $Q$ છે. સ્લિટ $S_{1}$ અને $S _{2}$ માંથી નીકળતાં તરંગોનો પથ-તફાતત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. બિંદુઓ $P$ અને $Q$ પાસે તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ વાપરવામાં આવે છે. જ્યા પથ તફાવત $\lambda$ હોય ત્યા તીવ્રતા $k$ હોય તો જ્યાં પથતફાવત $\frac{\lambda}{6}$ હોય ત્યા તીવ્રતા $\frac{n K}{12},$ છે. તો $n$ $=.........$
સ્લિટ પર લંબ રીતે આપાત થતાં $5000 \,A$ પ્રકાશની તરંગલંબાઈ માટે $\theta=30^o$ કોણે તો એક વિવર્તન સ્લિટને લીધે પ્રથમ વિવર્તન ન્યૂનત્તમ રચાય છે. તો સ્લિટની પહોળાઈ ......છે.
ત્રણ પોલેરાઇઝર એવી રીતે મૂકેલા છે,કે જેથી પ્રથમ અને ત્રીજી પોલેરાઇઝર - અક્ષ એકબીજાને લંબ રહે છે.પ્રથમ અને દ્રિતીય પોલેરાઇઝરની દગ- અક્ષ વચ્ચેનો ખૂણો $30^°$ છે જો પ્રથમ પોલેરાઇઝર પર $32 \frac{w}{{{m^2}}} $ તીવ્રતા ઘરાવતો અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા ત્રીજા પોલેરાઇઝરમાંથી કેટલી તીવ્રતા ઘરાવતો પ્રકાશ......$W{m^{ - 2}}$ મળે?