Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.
વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.
યંગના બે સ્લિટના પ્રયોગમાં $6000\, Å$ ની તરંગલંબાઈવાળા પ્રકાશથી પડદા પર $1 \,m$ ના અંતરથી વ્યતિકરણ શલાકાઓ મેળવવામાં આવે છે. અહી સ્લીટની પહોળાઈ $1\,mm $ છે. તો શલાકાની પહોળાઈ .....
યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ એક ચોક્કસ બિંદુ પર વ્યતિકરણ પામતાં બે તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગ લંબાઈનામાં $\frac{1}{8}$ ભાગનો છે. આ બિંદુ અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાઓનો ગુણોત્તર _____ ની નજીકનો હશે.
બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે $400\; nm$ તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે $1\; m$ દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ $0.2^o$ જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે $\mu =4/3$)
અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ પર આપાત કરવામાં આવે છે. અંતિમ તીવ્રતા એ પ્રથમ તીવ્રતા કરતાં ત્રીજા ભાગની છે,તો દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલા ........$^o$ થાય?