ફારવર્ડ બાયક પ્રવાહમાં ફેરફાર \(, \Delta I = 1mA =10^{-3}A\)
ફારવર્ડ બાયસ અવરોધ, \({r_{fb}} = \,\,\frac{{\Delta V}}{{\Delta I}}\,\, = \,\,\,\frac{{0.2}}{{{{10}^{ - 3}}}}\,\,\, = \,\,200\,\,\Omega \)
$A.$ તે પુષ્કળ ડોપિંગ ધરાવતું $p-n$ જંકશન છે.
$B.$ તેને જ્યારે ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.
$C.$ તેન જ્યારે રીવર્સ બાયસ આપવામાં આવે ત્યારે જ પ્રકાશ ઉત્સર્જિત કરે છે.
$D.$ ઉત્સર્જિત પ્રકાશની ઉર્જા વાપરવામાં આવેલ અર્ધવાહકના ઉર્જા અંતરાલના બરાબર અથવા થોડીક ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.