Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
$30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
$40$ પાવરના મીણબત્તીના દીવાથી $0.6 \,m$ ના અંતરે ફોટોગ્રાફી પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય $20$ સેકન્ડ છે. તો $20$ પાવરના મીણબત્તીના દીવાથી $1.2\, m$ ના અંતરે તે જ પ્રિન્ટ માટે યોગ્ય પ્રભાવી સમય કેટલા ......$sec$ હશે?