બલ્બ રેટીંગ $=150\,W$
(ફોટોન) સ્વરૂપે ઉત્સર્જીત કરે છે.
$\therefore 1\,s$ માં ઉત્સર્જીત ફોટોનની ઊર્જા $=\frac{15 \times 8}{100}=12\,J$
ધારો કે $1 s$ માં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $=n$
$\therefore \frac{\text { nhc }}{\lambda}=12$
$\therefore n =\frac{12 \lambda}{ hc }$ $=\frac{12 \times 15 \times 10^{-8}}{66 \times 10^{-8} \times 3 \times 10^8}=\frac{30}{11} \times 10^{19}=2.72 \times 10^{19}$