પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્ડ દરમિયાન કપાતુ અંતરનો ગુણોત્તર \(h_1 : h_2 : h_3 = 1 : 3 : 5 (h_m \alpha (2n - 1)) \)
થતા કાર્યોનો ગુણોત્તર \(mgh_1 : mgh_2 : mgh_3 = 1 : 3 : 5\)
વિધાન $- 1$: જો એક જ સમાન (બળના) જથ્થાથી ખેંચવામાં આવી હોય તો $S_1$ પર થયેલું કાર્ય, $S_2$ પર થયેલાં કાર્ય કરતાં વધારે છે.
વિધાન $- 2$:$ k_1 < k_2$