Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$7 \,km / hr$ ની ઝડપે ઉત્તર તરફ જતાં એક મોટરકારના ચાલકને બસ $25 \,km / hr$ ની ઝડપે જતી લાગે છે. જો બસ ખરેખર પૂર્વ દિશામાં ગતિ કરતી હોય તો તેની ઝડપ ............. $km / h$ હશે?
જમીન પર રહેલો એક ફુઆરો તેની આસપાસ ચારે બાજુ પાણી છાંટે છે. ફુઆરામાંથી બહાર આવતાં પાણીની ઝડપ $V$ હોય, તો ફુઆરાની આજુબાજુનાં પાણીથી ભીના થતા ભાગનું કુલ ક્ષેત્રફળ કેટલું હશે?
$ t= 0$ સમયે, સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે એક પદાર્થને $10\, ms^{-1}$ ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t=1\,s$ પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને $g=10\, ms^{-2}$ લેતા $R$ નું મૂલ્ય ........ $m$ હશે.
$500\, m/s$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડતા પ્લેનમાંથી પદાર્થને પડતો મૂકતાં તે $10 \,sec$ માં જમીન પર આવે છે.પદાર્થ જમીન સાથે કેટલાના ખૂણે અથડાશે? $(g = 10\,\,m/{s^2})$