એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ $50\; cm$ છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર જ્યારે અવલોકનકાર તરફ ગતિ કરે છે ત્યારે હોર્નની આવૃત્તિ $100\,Hz$ જ્યારે છે તે અવલોકનકારને છોડી દૂર જાય છે ત્યારે $50\,Hz$ આવૃત્તિ અનુભવાય છે. જ્યારે અવલોકનકાર કાર સાથે જ ગતિ કરતો હોય ત્યારે આવૃત્તિ $\frac{x}{3}\,Hz$ મળે છે. $x$ નું મૂલ્ય $.................$ હશે.
    View Solution
  • 2
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $400 Hz$ છે, એક દોરીમાં તણાવ $2 \%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    અનુનાદના પ્રયોગમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ $22.7\;cm$ અને $70.2\;cm$ ઊંડાઈએ થાય છે,તો ત્રીજો અનુનાદ માટેની ઊંડાઈ (સેમી માં) કેટલી હશે?
    View Solution
  • 4
    $20$ $m$ ની એક સમાન દોરીને એક દઢ આધારથી લટકાવવામાં આવેલ છે.તેના નીચેના છેડે નાનું તરંગ સ્પંદ દાખલ કરવામાં આવે છે.આ તરંગ- સ્પંદને ઉપર આધાર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? ( $g= 10 $ $ms^{-2}$ લો )
    View Solution
  • 5
    વાયુનું તાપમાન $600K$ વધારતાં ધ્વનિની ઝડપ $ \sqrt 3 $ ગણી થાય છે.તો વાયુનું શરૂઆતનું તાપમાન કેટલું   .... $^oC$ હશે?
    View Solution
  • 6
    $90\,cm$ લંબાઇના વાજિત્ર $(guitar)$ ની દોરી $120\,Hz$ મૂળ આવૃત્તિના કંપનો કરે છે. $180\,Hz$ મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... $cm$ હોય.
    View Solution
  • 7
    $9\,Hz$ અને $11\,Hz$ આવૃતિ ધરાવતા બે તરંગના સંપાતીકરણથી તરંગનો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 8
    દોરીમાં રહેલ તરંગનો કંપવિસ્તાર $2\;cm$ છે. તરંગ ધન $x-$ દિશામાં $128 \;m/s $ ના વેગથી ગતિ કરે છે અને તેવું જોવા મળ્યું છે કે દોરીની $4\;m$ લંબાઈમાં $5$ સંપૂર્ણ તરંગ સમાય છે. આ તરંગનું સમીકરણ શેના વડે દર્શાવી શકાય?
    View Solution
  • 9
    એક ખીણમાં લટકતો પુલ બાંધવાનો છે. જ્યાં દર $5$ સેકન્ડે પવન ફુકાય છે. પુલના કોઈ નાના ભાગ પર લંબગત તરંગની ઝડપ $400\, m / s$ આંકવામાં આવી છે. પુલની ............. $m$ લંબાઈ માટે પુલ પર તેની મૂળભુત આવૃતિએ અનુનાદીય ગતિનો ખતરો વધારે હશે.
    View Solution
  • 10
    બે અણુઓ વચ્ચે $1.21\;\mathring A$ ના અંતરે વચ્ચે રહેલા એક સ્થિત તરંગમાં $3$ નિસ્પંદ અને $2$ પ્રસ્પંદ બિંદુ છે. સ્થિર તરંગની તરંગલંબાઈ ($\mathring A$ માં) કેટલી હશે?
    View Solution