એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ $50\; cm$ છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
  • A$100$
  • B$150$
  • C$200$
  • D$66.7$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
b
From figure,

First harmonic is obtained at

\(l=\frac{\lambda}{4}=50 \mathrm{cm}\)

Third harmonic is obtained for resonance,

\(l^{\prime}=\frac{3 \lambda}{4}=3 \times 50=150 \mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $32 \,N$ ના મહત્તમ તણાવ સાથે એક એકરૂપ દોરો સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. હવે તેના એક છેડેથી ચોથા ભાગની લંબાઈ સુધીના બિંદુએે એક ફાચર મુકી તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સમાન આવૃતિએે અનુનાદ કરવા માટે દોરી માટે તણાવનું મહત્તમ મુલ્ય ......... $N$ હોવું જોઈએ.
    View Solution
  • 2
    એક ખીણમાં લટકતો પુલ બાંધવાનો છે. જ્યાં દર $5$ સેકન્ડે પવન ફુકાય છે. પુલના કોઈ નાના ભાગ પર લંબગત તરંગની ઝડપ $400\, m / s$ આંકવામાં આવી છે. પુલની ............. $m$ લંબાઈ માટે પુલ પર તેની મૂળભુત આવૃતિએ અનુનાદીય ગતિનો ખતરો વધારે હશે.
    View Solution
  • 3
    બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે.

    $y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,$

    $y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m$

    આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે

    View Solution
  • 4
    સમાન આવૃત્તિ અને સમાન કંપવિસ્તાર $a$ ધરાવતા બે તરંગોના સંપાતીકરણના કારણે પરિણામી કંપવિસ્તાર $a$ છે,તો બંને તરંગો વચ્ચે કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 5
    બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર $y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)$ મુજબ આપવામાં આવે છે. ધન $x-$દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ ($m/s$માં) કેટલો મળે? ($x$ અને $t$ મીટર અને સેકન્ડમાં છે)
    View Solution
  • 6
    $X-$ દિશામાં પ્રસરણ પામતા તરંગનું તરંગ -સમીકરણ નીચે મુજબ છે.$y\left( {x,t} \right) = 0.005cos\left( {\alpha x - \beta t} \right)$જો તરંગની તરંગલંબાઇ અને આવર્તકાળ અનુક્રમે $0.08$ $m$ અને $2.0$ $s$ હોય,તો $\alpha $ અને $\beta $ નાં મૂલ્યો યોગ્ય એકમમાં કેટલા હશે?
    View Solution
  • 7
    સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 3sin\frac{\pi }{2}\left( {50t - x} \right)\, m$ મુજબ આપવામાં આવે છે, જ્યા $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણની મહત્તમ ઝડપ અને તરંગની ઝડપનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 8
    જ્યારે તાપમાન વધે, ત્યારે સ્વરકાંટાની આવૃત્તિ
    View Solution
  • 9
    $1\;m$ લંબાઇની ઓપન પાઇપમાં $\leq 1000$ ની આવૃતિ ધરાવતા ઓવરટોન કેટલા હોય? હવામાં ધ્વનિની ઝડપ $330 \,m / s$ છે.
    View Solution
  • 10
    $51.6 \;cm $ અને $49.1 \;cm$ લંબાઇ ધરાવતા બે તારના છેડે અલગથી $20\; N$ જેટલું બળ લગાડેલ છે. બંને તારનું એકમ લંબાઇ દીઠ દળ સમાન અને $1\; g/m $ ને બરાબર છે. જ્યારે બંને તારને એકસ્થે કંપન કરાવવામાં આવે, તો સ્પંદની સંખ્યા કેટલી હશે?
    View Solution