બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે.

$y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,$

$y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m$

આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છે

  • A$2$
  • B$4$
  • C$5.8$
  • D$8$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(A_{1}=5 \quad A_{2}=3\)

\(\Delta \theta=2 \pi(1.5)=3 \pi\)

\(A_{\text {net }}=\sqrt{A_{1}^{2}+A_{2}^{2}+2 A_{1} A_{2} \cos (3 \pi)}\)

\(=\left| A _{1}- A _{2}\right|\)

\(=2 \,cm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?
    View Solution
  • 2
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\cos (\pi x/3)\sin 40\pi \,t \,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થાય?
    View Solution
  • 3
    એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
    View Solution
  • 4
    $9.0 \times 10^{-4} \;{kg} / {m}$ રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે $900\; {N}$ તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ $500\;{Hz}$ છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ $550\; {Hz}$ છે. તારની લંબાઈ $({m}$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    એક છેડેથી ખુલ્લી પાઇપનો પ્રથમ ઓવરટોન બંને છેડેથી ખુલ્લી પાઇપનો ત્રીજો હાર્મોનિક સાથે અનુનાદીત થાય છે. બંને પાઇપની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    અવલોકનકાર ધ્વનિના વેગના $1/5^{th}$ વેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની તરંગલંબાઇ અને આવૃતિ અનુક્રમે $ \lambda $ અને $f$ છે. અવલોકનકારને સંભળાતી આભાસી આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    $20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
    View Solution
  • 8
    ${y_1} = {a_1}\sin \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda }} \right)$ અને ${y_2} = {a_2}\cos \,\left( {\omega t - \frac{{2\pi x}}{\lambda } + \phi } \right)$ તરંગ વચ્ચે પથ તફાવત કેટલો થાય?
    View Solution
  • 9
    $50 \;cm$ લંબાઇની દોરી સાથે સિસોટી બાંધીને $20\, rad/sec$ ની કોણીય ઝડપથી વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો સિસોટીમાંથી આવતા ધ્વનિની આવૃત્તિ $ 385\;Hz$ હોય, તો પરિભ્રમણ સમતલમાં કેન્દ્રથી દૂર ઉભેલ વ્યકિતને સંભળાતી લઘુત્તમ આવૃત્તિ ($Hz$  માં) કેટલી હશે? (હવામાં ધ્વનિની ઝડપ $= 340 \;ms^{-1}$)
    View Solution
  • 10
    એક ઝડપી મોટરસાયકલ ચાલક તેની આગળ ટ્રાફિક જામ જુએ છે. તે $36 \;km/hr $ સુધી ધીમો પડે છે. તેને લાગે છે કે ટ્રાફિક હળવી પડે છે અને તેની આગળ $18\; km/hr $ ની ઝડપથી જતી એક કાર $1392\; Hz$ ની આવૃત્તિનો હોર્ન વગાડી રહી છે. જો હવામાં ધ્વનિની ઝડપ $343 \;m s^{-1}$ હોય, તો તેના દ્વારા સાંભળતી હોર્નની આવૃત્તિ કેટલી હશે?
    View Solution