હવે,\(\omega ^2\) - \(\omega _0^2\) =\(2 \alpha \theta_1\)
\(\therefore {\theta _1} = \frac{{{\omega ^2} - {\omega _0}^2}}{{2\alpha }} = \frac{{{{(2)}^2} - {{(0)}^2}}}{{2(0.4)}} = 5\,rad\)
બીજા \(30 s\) જ માટે \(\theta_2 = \omega t = 2(30) = 60 rad \)
ચાકગતિમાંથી સ્થર સ્થતિ માટે; \(\omega_0 = 2\ rad s^{-1}, \omega =0\ rad s^{-1}, \alpha -0.4\ rad s^{-2}\)
\(\therefore \,\,\alpha = \frac{{{\omega ^2} - {\omega _0}^2}}{{2\alpha }} = \frac{{{{(0)}^2} - {{(2)}^2}}}{{2( - 0.4)}} = \frac{{ - 4}}{{ - 0.8}} = 5\,rad\)
ચકડોળનું કુલ કોણીય સ્થાનાંતર \(\theta =\theta_1+\theta_2+\theta_3 = 5 + 60 + 5 = 70 \ rad ; \)
હવે,રેખીયસ્થાનનાંતર
\(l = r\theta = 3 \times 70 = 210\ m\)
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(I)$ $\frac{5}{3} MR ^{2}$ |
$(B)$ $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(II)$< $\frac{7}{5} MR ^{2}$ |
$(C)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(III)$ $\frac{1}{4} MR ^{2}$ |
$(D)$ $R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા | $(IV)$ $\frac{1}{2} MR ^{2}$ |