એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ થઈને $20 \,s$ માટે $2 \,rad / s ^2$ નાં નિયમિત દરથી પ્રવેગિત થાય છે. તેને બીજી $10 \,s$ માટે એજ નિયમિત પ્રવેગ સાથે ભ્રમણ કરવાની છુટ આપવામાં આવે છે અને તે અંતે ત્યારબાદની $20 \,s$ સ્થિર થાય છે. ચક્ર દ્વારા કુલ ભ્રમણ થયેલો ખૂણો (રૂડીયનમાં) કેટલો થાય?
  • A$600$
  • B$1200$
  • C$1800$
  • D$300$
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(\omega=0+2(20)=40(\) according to rotational equation \(\omega=\omega 0+a t)\)

and \(\theta=0+1 / 2(2)(20) 2=400\) radian

in middle uniform part angle rotated \(=40 \times 10=400\) radian

and since acceleration in first part and retardation in last part are equal so angle rotated in last part \(=400\) radian

total \(=1200\) radian

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણ વધતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા ૫ર એક સ્થિર બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન શું હશે?
    View Solution
  • 2
    નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
    View Solution
  • 3
    $M$ દળ, $L$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) $ મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે $I$ ન્યૂનતમ રાખવા માટે $\frac LR$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

     

    View Solution
  • 4
    બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?
    View Solution
  • 5
    એક વર્તુળાકાર તકતીને તેના સમતલમાંથી પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા અને સમાન ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રિંગના સમતલમાં પસાર થતી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    ઘડિયાળના કલાક-કાંટા અને મિનિટ-કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર .......
    View Solution
  • 7
    આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા $1200\, J$ કરવા માટે તેના પર  $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... $(\sec)$ સમય સુધી આપવો પડે.
    View Solution
  • 8
    $R $ ત્રિજ્યાની રિંગની રીમ પર સ્પર્શીંય બળ $ F $ લાગવાના કારણે તે $\theta$ કોણે ફરે છે. બળ દ્વારા થતું કાર્ય કેટલું થશે ?
    View Solution
  • 9
    એક $2 R$ ત્રિજ્યાની વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાની તકતી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બંને વર્તુળના પરિધ પરસ્પર સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટા વર્તુળના કેન્દ્રથી $\frac{\alpha}{R}$ અંતરે છે. તો $\alpha$ ની કિંમત કેટલી હશે?
    View Solution
  • 10
    એક નિયમિત વર્તુળાકાર ચક્ર પર લાગતું અચળ ટોર્ક $4$ સેકંડ માં તેનાં કોણીય વેગમાનને $A_0$ થી $4 A_0$ માં પરિવર્તીત કરે છે. તો આ ટોર્ક નું મૂલ્ય કેટલું હશે?
    View Solution