\( \therefore \frac{i_2}{i_1}=\frac{\theta_2}{\theta_1} \Rightarrow \frac{i_2}{200 \mu \mathrm{A}}=\frac{\pi / 10}{\pi / 3}=\frac{3}{10}\)
\( \Rightarrow \mathrm{i}_2=60\ \mu \mathrm{A}\)
વિધાન $I$ :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ $(Idl)$ ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે.
વિધાન $II$ :બાયો-સાર્વટનો નિયમ વીજભાર $q$ માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ $Idl$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ $q$ ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.