એક ચુંબકીય દ્રવ્યમાંથી સમાન દ્રવ્યમાન અને સમાન ત્રિજ્યાનો એક પાટો (Hoop) અને એક ઘન નળાકાર બનાવેલ છે. ઘન નળાકાર કરતા આ પાટા (Hoop) ની ચુંબકીય ચોકમાત્રા બમણી છે. તેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મુકવામાં આવે છે કે તેમની મધ્ય અક્ષ આ ક્ષેત્ર સાથે નાનો કોણ બનાવે. જો પાટા (Hoop) અને નળાકારના દોલનનો આવર્તકાળ અનુક્રમે $T_h$ અને $T_c$ હોય તો ....
A$T_h = T_c$
B$T_h = 2T_c$
C$T_h = 1.5T_c$
D$T_h = 0.5T_c$
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
a \(\because \quad \mathrm{T}=2 \pi \sqrt{\frac{1}{\mu \mathrm{B}}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દળ,લંબાઇ અને પહોળાઇ ધરાવતા બે ચુંબકોની ચુંબકીય મોમેન્ટ $M $ અને $2M$ છે.તેમને સમાન ધ્રુવો ભેગા રાખીને બાંધીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ $3 \,sec$ મળે છે. તો અસમાન ધ્રુવો ભેગા રાખીને દોલનો કરાવતાં તેનો આવર્તકાળ કેટલો થાય?
એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?