\(1\) કિ.ગ્રામમાં \(e^{-}\) ની સંખ્યા \( = \frac{1}{{9.1 \times {{10}^{ - 31}}}}\)
મોલ \( = \frac{{\text{1}}}{{{\text{9}}{\text{.1}} \times {\text{1}}{{\text{0}}^{{\text{ - 31}}}} \times 6.02 \times {{10}^{23}}}}\)
$( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})$(નજીકનો પૂર્ણાંક)
$NH_3 + O_2 \to NO + H_2O$
દ્રાવણ $P = 8\, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \,N$ $HNO_{3(aq)}$ છે.
(1) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માંં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
(2) દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની ગ્રામ તુલ્યાકની સંખ્યા સમાન છે.
(3) દ્રાવણ $ P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
(4) દ્રાવણ $P $ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.