એક દડાને $h$ ઊંચાઈ વાળા ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. જમીન પર પહોચતા તેને $T$ seconds લાગે છે. તો $\frac{T}{3}$ second બાદ દડાનું સ્થાન શું હશે?
AIIMS 2012, Medium
Download our app for free and get startedPlay store
$h=\frac{1}{2} g T^2$
now fort $=T / 3$ second vertical distance moved is given by
$h^{\prime}=\frac{1}{2} g\left(\frac{T}{3}\right)^2$
$\Rightarrow h^{\prime}=\frac{1}{2} \times \frac{g T^2}{9}=\frac{h}{9}$
$\therefore$ Position of ball from ground $=h-\frac{h}{9}$
$=\frac{8 h}{9}$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કાર $AB$ જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર $v_{1} \,ms ^{-1}$, બીજુ એક તૃતિયાંશ અંતર $v_{2} \,ms ^{-1}$ અને અંતિમ એક તૃતિયાંશ અંતર $v_{3} \,ms ^{-1}$ વેગથી કાપે છે. જો $v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}$ અને $v_{1}=11 \,ms ^{-1}$ હોય, તો કારનો સરેરાશ વેગ ..........$ms ^{-1}$ હશે.
    View Solution
  • 2
    ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુકત પતન કરે છે. તે $h_1,h_2 $ અને $ h_3$  અંતર ક્રમશ: પ્રથમ $5$ સેકન્ડમાં, પછીની $ 5 $ સેકન્ડમાં અને પછીની $5$ સેકન્ડમાં કાપે છે. $h_1,h_2 $ અને $h_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 3
    એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ $g$ થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ $h$ થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? $[g$ ગુરુત્વપ્રવેગ છે]
    View Solution
  • 4
    એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
    View Solution
  • 5
    $d$ ઊંચાઇના ટાવર પરથી એક બોલને મુકત કરવામાં આવે છે.તે જમીન સાથે અથડાઇને $d/2$ ઊંચાઇ સુધી જાય છે.તો બોલનો વેગ વિરુધ્ધ ઊંચાઇનો આલેખ કેવો મળે?
    View Solution
  • 6
    $90\,km / h$ પર ટ્રેન $A$ માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન$-B$ ને $8\,s$ માટે જોવે છે. જો ટ્રેન$-B$ નો વેગ $54\,km / h$ હોય તો ટ્રેન$-B$ ની લંબાઈ $.....\,m$ છે.
    View Solution
  • 7
    એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 8
    કણ માટે પ્રવેગ સમયનો આલેખ આકૃતિમાં આપવામાં આવ્યો છે. જો તે $t=0$ પર ગતિ શર કરે છે, તો $3$ સેક્ન્ડમાં કાણ દ્વારા કપાયેલ અંતર .......... $m$ હશે?
    View Solution
  • 9
    બોલને ટાવરની ટોચથી નીચે ફેકવામાં આવે છે ટાવરની પ્રથમ અડધી ઉંચાઈ કાપવામાં બોલ ને $10 \,s$ લાગે છે. હવામાં બોલ દ્વારા લેવામાં આવેલ કુલ સમય .............. $s$ થાય? $\left[ g =10 \,m / s ^2 el \right]$
    View Solution
  • 10
    $100\,m $ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મુકત કરવામાં આવે છે.તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/s$ ના વેગથી બીજા પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે છે.બંને પદાર્થને મળતા કેટલા ..........$s$ નો સમય લાગે?  $(g = 10\,m/{s^2})$.
    View Solution