એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho  < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
  • A

  • B

  • C

  • D

AIEEE 2010, Medium
Download our app for free and get startedPlay store
c
\(\rho_{\text {oil }}<\rho<\rho_{\text {water }}\)

Oil is the least dense of them so it should settle at the top with water at the base. Now the ball is denser than oil but less denser than water. So, it will sink through oil but will not sink in water. So it will stay at the oil-water interface.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....
    View Solution
  • 2
    ઉપરના વાતાવરણમાં $0.01 \mathrm{~mm}$ ત્રીજ્યાના પાણીના સૃક્ષ્મ ટીપાઓ રચાય છે અને $10 \mathrm{~cm} / \mathrm{s}$ અંતિમ વેગથી પડે છે. ધાનિકરણ દ્વારા જો આવા $8$ ટીપાઓ ભેગા મળીને એક મોટુ ટીપું રચે, તો નવો અંતિક વેગ. . . . . . $\mathrm{cm} / \mathrm{s}^{-1}$ થશે.
    View Solution
  • 3
    આકૃતિ મુજબ પ્રવાહી ભરેલ છે,તેને કોણીય ઝડપ $\omega $ થી ફેરવતાં
    View Solution
  • 4
    વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.

    કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.

    View Solution
  • 5
    $P$  દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે. જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે જરૂરી દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 6
    બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$
    View Solution
  • 7
    $2\; m$ ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે $2\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. $g = 10\,m/{s^2}$ લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર ($\times 10^{-6} \;m^{3} /s$ માં) લગભગ કેટલો હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં $\frac{H}{2}$ ઊંચાઇ સુઘી $2d $ ઘનતાવાળું પ્રવાહી અને તેની ઉપરના ભાગમાં $\frac{H}{2}$ ઊંચાઇ સુઘી d ઘનતાવાળું પ્રવાહી ભરવામાં આવેલું છે.આ પાત્રમાં સમાન આડછેદના ક્ષેત્રફળ $\frac{A}{5}$ તથા $L$ લંબાઇ ( જયાં $L <$  $\frac{H}{2}$ ) ધરાવતો ઘન નળાકાર શિરોલંબ મૂકયો છે.હવે નળાકારના નીચેનો છેડો બંને પ્રવાહીને અલગ પાડતી સપાટીથી $\frac{L}{4}$ અંતરે રહે તેમ પ્રવાહીમાં શિરોલંબ તરે છે,તો નળાકારની ઘનતા $D = $ ________. ( ઉપરના પ્રવાહીની સપાટી પર વાતાવરણનું દબાણ $P_0$ છે.)
    View Solution
  • 9
    બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?
    View Solution
  • 10
    $P$ દબાણનો તફાવત ધરાવતી નળીમાં પ્રવાહીનું વહન થાય છે.જો બમણી ત્રિજયા અને બમણી લંબાઇ ધરાવતી નળીમાં બમણા દરથી પ્રવાહીનું વહન કરવા માટે દબાણનો તફાવત કેટલો હોવો જોઈએ?
    View Solution