$2\; m$ ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે $2\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. $g = 10\,m/{s^2}$ લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર ($\times 10^{-6} \;m^{3} /s$ માં) લગભગ કેટલો હશે?
  • A$12.6$
  • B$8.9$
  • C$2.23$
  • D$6.4$
NEET 2019, Medium
Download our app for free and get startedPlay store
a
velocity of efflux \(v=\sqrt{2 g h}\)

volume flow rate \(=\mathrm{Av}=\mathrm{A} \sqrt{2 \mathrm{gh}}\)

\({=\left(2 \times 10^{-6}\right)(2 \times 10 \times 2)^{1 / 2}}\)

\({=4 \sqrt{10} \times 10^{-6} \mathrm{m}^{3} / \mathrm{s}}\)

\({\cong 12.6 \times 10^{-6} \mathrm{m}^{3} / \mathrm{s}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાત્રમાં $ 3m$  ઉંચાઇ સુધી પાણી ભરેલ છે.છિદ્ર અને બીકરના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $0.1 $ છે.તો છિદ્રમાંથી બહાર આવતાં પ્રવાહીના વેગનો વર્ગ ....... $m^2/s^2$ થાય. $(g = 10 m/s^2)$
    View Solution
  • 2
    એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં $2\, cm$ ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર $0.74 \,m^3$ પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ $m$ ની નજીકની છે.
    View Solution
  • 3
    $\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.
    View Solution
  • 4
    પાણીની અંદર $1\,cm$ ત્રિજ્યાના હવાના પરપોટાનો ઉપરની દિશામાંનો પ્રવેગ $9.8\, cm\, s ^{-2}$ છે. પાણીની ઘનતા $1\, gm\, cm ^{-3}$ અને પાણી દ્વારા પરપોટા પર નહિવત ઘર્ષણબળ લાગે છે. તો પરપોટાનું દળ $.......gm$ હશે. 

    $\left( g =980 \,cm / s ^{2}\right)$

    View Solution
  • 5
    વિધાન : $Re > 2000$ માટે પ્રવાહ પ્રક્ષુબ્ધ હોય 

    કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય

    View Solution
  • 6
    $r$  ત્રિજયા અને $ l$  લંબાઇ ધરાવતી નળીના બે છેડે દબાણનો તફાવત $ P$  છે,તેમાંથી દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ $V = \frac{{\pi QP\,{r^4}}}{{\eta l}}$ છે,તો $Q=$  _______
    View Solution
  • 7
    નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા $ r $ અને પાત્રની કોણીય આવૃતિ $\omega $ પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 8
    $8\times 10^{-3}\;m$ વ્યાસવાળા નળમાંથી પાણી સતત રીતે વહે છે. નળમાંથી બહાર નીકળતી વખતે પાહીનો વેગ $0.4\; ms ^{-1}$ છે. નળની નીચે $2 \times 10^{-1}\; m$ અંતરે પાણીના પ્રવાહનો વ્યાસ ($\times 10^{-3}\;m$ માં) કેટલો હશે?
    View Solution
  • 9
    પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?
    View Solution
  • 10
    $2\; m$ ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે $2\,m{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. $g = 10\,m/{s^2}$ લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર ($\times 10^{-6} \;m^{3} /s$ માં) લગભગ કેટલો હશે?
    View Solution