એક ધાતુના ટુકડાને $\theta $ જેટલા તાપમાને ગરમ કર્યા બાદ,જેટલા તાપમાને રહેલા ઓરડામાં ઠંડો પડવા દેવામાં આવે છે,તો ધાતુના તાપમાન $T$ અને સમય $t$ વચ્ચેનો આલેખ નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી નજીક કોની સાથે બંધબેસતો આવશે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
c
According to Newton's \(1aw\) of cooling, the temperature goes on decreasing with time non-linearly
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીના એક ક્ષેત્રફળ પર પડતા સૂર્ય ઉર્જાનો દર .......છે. (કિલો - વોટ/મી$^{2}$)
    View Solution
  • 2
    સંપૂર્ણ કાળા પદાર્થના $T_1$ અને $T_2$ ($T_2>T_1$) તાપમાને તીવ્રતાના આલેખ આપેલા છે. તો કયો આલેખ સાચો હશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો નળાકાર સળિયો (ત્રિજ્યા $ r$ અને લંબાઈ $l$), દરેક સમાન દ્રવ્યનો બનેલો છે, જેના છેડા વચ્ચે સમાન તાપમાનનો તફાવત ધરાવે છે, મહત્તમ ઉષ્માનું વહન કરશે?
    View Solution
  • 4
    સમાન દ્રવ્યમાંથી બનાવેલ સળિયા નીચે દર્શાવેલ છે .તો  $C$ બિંદુનું તાપમાન ..... $^oC$ હશે ?
    View Solution
  • 5
    સંપૂર્ણ કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર કેટલો હોય?
    View Solution
  • 6
    બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા  $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા  $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)
    View Solution
  • 7
    ગરમ પાણીનું તાપમાન $ 365K $ થી $361 K$ થતા $2 min$ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ 344\;K $ થી $ 342K $ થતાં લાગતો  ......... $(\sec)$ સમય શોધો.વાતાવરણનું તાપમાન $ 293\;K $ છે.
    View Solution
  • 8
    ઉષ્માવિકિરણને શોધવા માટેનું સાધન કયું છે?
    View Solution
  • 9
    એક લોખંડના ટુકડાને જયોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધુંધળો લાલ બને છે, ત્યારબાદ તે રાતાશ પડતો પીળો બને અને છેલ્લે ગરમ સફેદમાં ફેરવાય છે. ઉપરોકત અવલોકનની સાચી સમજૂતી શેના ઉપયોગથી શકય છે.
    View Solution
  • 10
    ત્રણ તાપમાન માટે તીવ્રતા $ \to $ તરંગલંબાઇના આલેખ દર્શાવ્યો છે.
    View Solution