એક દોરીને $0.40 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા અને $10 \mathrm{~cm}$ ની ત્રિજ્યા ધરાવતા પૈડાની ધરીને ફરતે વીંટાયેલી છે. પૈડું તેની અક્ષને ફરતે મુક્ત રીતે ફ઼રી શકે છે. પ્રારંભમાં પૈડું વિરામસ્થિતિમાં છે. દોરીને હવે $40 \mathrm{~N}$ ના બળથી ખેંચવામાં આવે છે. $10 \mathrm{~s}$ પછી પૈડાનો કોણ઼ીય વેગ $x \ \mathrm{rad} / \mathrm{s}$ છે ક્યાં $x$ ................ થશે.
A$100$
B$199$
C$198$
D$99$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
a \(\tau=\mathrm{FR}=\mathrm{I} \alpha \Rightarrow 40 \times 0.1=0.4 \alpha\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\ kg $ દળ ધરાવતો એક દઢ પદાર્થ $ 0.8\ m$ ત્રિજ્યા ધરાવતા, એક વર્તૂળાકાર પથ પર $44 \ rad s^{-1 }$ ના કોણીય વેગથી ગતિ કરે છે. જો આ વર્તૂળાકાર પથની ત્રિજ્યા $1 \ m $ થાય, તો આ પદાર્થનો નવો કોણીય વેગ ........ $rad\, s^{-1}$ થાય.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ ત્રિજયા અને $9$ $M$ દળ ધરાવતી સમાન વર્તુળાકાર તકતીમાંથી નાની $\frac{R}{3}$ ત્રિજયાની સમકેન્દ્રિય તકતી દૂર કરવામાં આવેલ છે. તકતીના સમતલને લંબ અને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી બાકી રહેલ તકતીની જડત્વની ચાકમાત્રા ___
એક વજનદાર તકતી અચળ કોણીય વેગ $\omega$ થી તકતીના સમતલને લંબ અને કેન્દ્રથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ફરે છે. તેનું કોણીય વેગમાન $L$ છે. પ્લાસ્ટિકનો એક ટુકડો તકતી પર લંબરૂપે પડે છે અને તેના પર ચોંટી જાય છે તો નીચેનામથી શું અચળ હશે ?
$1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}$ અને $2.5\; kg$ દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ $4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}$ અને $5.0\; \mathrm{cm}$ છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
બે તકતી જેની જડત્વની ચાકમાત્રા $I_1$ અને $I_2$ અને કોણીય વેગ $\omega_1$ અને $\omega_2$ તેમના સમતલને લંબ અને દ્રવ્યમાનકેન્દ્રમાથી પસાર થતી અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષી ફરે છે.જો બંનેને એક સમાન અક્ષને અનુલક્ષીને ફરે તો તંત્રની ચાકગતિઉર્જા કેટલી થાય ?