$5\, g \, Na_2SO_4$ ને $x\,g \, H_2O$ માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર $3.82\,^oC$ જોવા મળે છે . જો $Na_2SO_4$ એ $81.5\%$ આયનીકરણ પામતો હોય તો $x$ નુ આશરે મૂલ્ય ........... $\mathrm{g}$ જણાવો.
(પાણી માટે $K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}$ છે)
(મોલર દળ $S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}$ )