Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
$273$ $K$ પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ $7 \times 10^5 \mathrm{~Pa}$ છે. $283 \mathrm{~K}$ પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ________$\times 10^4 \mathrm{Nm}^{-2}$છે.
બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.