એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) $60°$ માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ $1$$\mu m$ છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી $50$ $cm $ દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ $1$ $cm$ હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......$\mu m$ હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર )
  • A$50$ 
  • B$75 $
  • C$100$
  • D$\;25$
JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
d
Angular width of central maxima \(=\frac{2 \lambda}{\mathrm{d}}\)

or, \(\lambda=\frac{\mathrm{d}}{2} ;\) Fringe width, \(\beta=\frac{\lambda \times \mathrm{D}}{\mathrm{d}^{\prime}}\)

\(10^{-2}=\frac{d}{2} \times \frac{50 \times 10^{-2}}{d^{\prime}}=\frac{10^{-6} \times 50 \times 10^{-2}}{2 \times d^{\prime}}\)

Therefore, slit separation distance, \(\mathrm{d}^{\prime}=25 \,\mu \mathrm{m}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $286\, kms ^{-1}$ ની ઝડપે પૃથ્વીથી દૂર ગેલેક્સી ગતિ કરે છે $630\, nm$ તરંગલંબાઈમાં શિફ્ટ  $x \times 10^{-10}\, m$ હોય તો $x=.............$ 
    View Solution
  • 2
    એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ .........  $\mathop A\limits^o $
    View Solution
  • 3
    પ્રકાશનું વ્યતિકરણ અનુભવવા માટે તેલની પટ્ટીની અંદાજીત જાડાઈ કેટલી હોવી જોઈએ.
    View Solution
  • 4
    ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
    View Solution
  • 5
    $0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?
    View Solution
  • 6
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.5\, mm$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $0.5\, m$ છે,$5890\, A^o$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.
    View Solution
  • 7
    યંગના પ્રયોગમાં એક પાતળી અબરખની $12 \times 10^{-7} m$ જાડાઈની શીટ વ્યતિકારી કિરણોમાંના કોઈ એક કિરણના પથમાં મૂકવામાં આવે છે. એવું જાણવા મળે છે કે કેન્દ્રિય પ્રકાશિત પટ્ટો પ્રકાશિત શલાકાની પહોળાઈ જેટલું અંતર ખસે છે. જો $6 \times 10^{-7}m $તરંગલંબાઈવાળો પ્રકાશ હોય તો અબરખનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 8
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $ 1:25 $ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    જો $ y_1 = 4 \,sin \,\omega\, t$  અને $y_2 = \,3 \,sin \,( \omega \,t + \pi /3)$ વડે દર્શાવાતા બે તરંગો કોઈ એક બિંદુએ વ્યતિકરણ પામતાહોય તો પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.
    View Solution
  • 10
    વ્યતિકરણમાં $ A$ અને $B $ ઉદ્‍ગમ છે,$A $ ઉદ્‍ગમ કળામાં $B $ ઉદ્‍ગમ કરતાં $66^°$ આગળ છે,$P$ બિંદુએ $P_B -P_A = \lambda /4$ હોય,તો $P$ બિંદુએ બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલા ......$^o $ થાય?
    View Solution