Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવાથી ભરેલી ચેમ્બરમાં વ્યતિકરણની ઘટનાનું અવલોકન કરવામાં આવે છે, હવે સમગ્ર ચેમ્બરને શૂન્યાવકાશિત કરવામાં આવે અને તે જ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, પછી નિરીક્ષક જોશે કે ......
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \,Å$ અને $5200 \,Å$ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm$ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ 120 \,cm$ છે. $6500\, Å$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી શલાકાનું કેન્દ્રીય મહત્તમ શલાકાથી અંતર........$mm$ શોધો.