Question
એક$-$એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.

Answer

ધારો કે$, f: A\rightarrow B$ છે. જો પ્રદેશ ગણના બે ભિન્ન ઘટકો $x_1, x_2$ માટે $f(x_1) \neq f(x_2)$ થાય, તો વિધેયને એક$-$એક વિધેય કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free