Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5 \,kgs ^{-1}$ ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે $5 \,ms ^{-1}$ ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... $W$ થશે.
એક લીસી સપાટી પર $0.5\; kg$ દળનો બ્લોક $2 \;ms ^{-1}$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. તે બીજા એક $1 \;kg$ દળના પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. અથડામણ બાદ બંને પદાર્થ એક સાથે ગતિ કરે છે. આ અથડામણ દરમિયાન ઉર્જાનો વ્યય ($J$ માં) કેટલો થશે ?
$2 \mathrm{~kg}$ દળ ધરાવતો એક પદાર્થ સમય પર આધારિત બળ $\overrightarrow{\mathrm{F}}=\left(6 \mathrm{t} \hat{\mathrm{i}}+6 \mathrm{t}^2 \hat{\mathrm{j}}\right) \mathrm{N}$ ની અસર હેઠળ ગતિ કરે છે તો આ બળ વડે $t$ સમયમાં ઉત્પન્ન થતો પાવર .......
પદાર્થ $ 'A' $ સુરેખ રેખા પર $v $ વેગથી ગતિ કરીને સ્થિર રહેલાં પદાર્થ $'B'$ સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ $B \;\;1.6v $ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે પદાર્થ સંપૂર્ણ પણે સ્થિર સ્થાપક છે, તો $A$ ના કેટલા .............. ટકા ઊર્જા સંઘાત દ્વારા $B$ સાથે વિનિમય પામશે ?
એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?