ફોટોનની ઊર્જા = ઇલેક્ટ્રૉન-પોઝીટ્રૉનની સ્થિર દ્રવ્યમાન ઊર્જા + ઈલેકટ્રૉન-પોઝીટ્રૉનની ગતિઊર્જા
=\( (0.51 + 0.51)\ MeV + (0.29 + 0.29)\ MeV = (1.02 + 0.58)\ MeV\)
\(= 1.60\ MeV\)
$A$. પરાવર્તન $B$. વિવર્તન $C$. ફોટોઈલેકટ્રીક અસર $D$. વ્યતિકરણ $E$. ધ્રુવીભવન
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ