એક ઘ્વનિ- તરંગની ગરમ હવામાં ઝડપ $350\; m/s $ પિત્તળમાં ઝડપ $3500\; m/s$ છે. જયારે તરંગ ગરમ હવામાંથી પિત્તળમાં પ્રસરણ પામે ત્યારે $ 700 \;Hz$ આવૃત્તિ ધરાવતા તરંગની તરંગલંબાઈ .....
AIPMT 2011, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઇની કલોઝડ પાઇપ અને $L’$ લંબાઇની ઓપન પાઇપમાં $ {\rho _1} $ અને $ {\rho _2} $ ઘનતા ઘરાવતાા ગેસ ભરેલ છે. બંને ગેસની દબનીયતા સરખી છે. બંને પ્રથમ ઓવરટોન સાથે અનુનાદિત થાય છે.ઓપન પાઇપની લંબાઇ $ L’=$________
એક બિંદુવત ઊદ્ગમ શોષણ ન કરતાં માધ્યમમાં બધી જ દિશામાં સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે ઊદ્ગમથી $2m$ અને $3m$ અંતરે આવેલા બે બિંદુ $P$ અને $Q$ એ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
અનુનાદ નળીના પ્રયોગમાં $512 Hz$ નો સ્વરકાંટો વાપરવામાં આવે છે. પ્રથમ અનુનાદ $30.7\, cm$ અને બીજો અનુનાદ $63.2 cm$ પર થાય છે. ઘ્વનિનો વેગ માપવામાં કેટલી ખામી રહે ...... $cm/sec$ ? (હવામાં ધ્વનિની ઝડપ =$ 332 ms^{-1}$ )
સીધા પાટા પર $20$ $ms^{-1}$ ઝડપથી એક ટ્રેન ગતિ કરે છે.તે $1000$ $Hz$ આવૃત્તિ ધરાવતી વ્હિસલ (સિસોટી) વગાડે છે.પાટા પાસે ઊભેલા એક વ્યકિતને ટ્રેન પસાર થાય ત્યારે સંભળાતી આવૃત્તિમાં થતો પ્રત્યાશીત ફેરફાર _________ $\%$ .( ધ્વનિનો વેગ = $320$ $ms^{-1}$ ) ની નજીક થશે.