માધ્યમ $1$ અને $2$ ની સપાટી પાસે તરંગના પરાવર્તન અને વક્રીભવન માટે સાચું વિધાન પસંદ કરો.
Aપરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ હોય છે.
B
પરવર્તીત તરંગલંબાઈ કરતા ઓછી હોય છે.
C
વક્રીભૂત તરંગની આવૃતિ આપાત તરંગ જેટલી જ હોય છે.
D
સપાટીની પ્રકૃતિ પ્રમાણે તરંગની આવૃતિ બદલાય છે.
Easy
Download our app for free and get started
c (c)
It is not said which of waves \(1\) and \(2\) is denser. But frequency of a wave remains same in all media. Hence option \((c)\) is correct.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?
બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
$220\, ms^{-1}$ વેગથી ટ્રેન સ્થિર વસ્તુ તરફ ગતિ કરે છે. તેને ઉત્પન્ન કરેલ $1000\, Hz$ ની આવૃતિ વસ્તુ દ્વારા પરાવર્તન થઈને ટ્રેનના ડ્રાઇવરને સંભળાતી આવૃતિ($ Hz$ માં) કેટલી હશે?
જ્યારે અવાજનું ઉદગમ સ્થિર શ્રોતા તરફ $V_s$ ઝડપે ગતિ કરે છે ત્યારે તેની આવૃતિમાં $10 \%$ નો વધારો થાય છે. જો ઉદગમ સમાન ઝડપથી શ્રોતાથી દૂર જાય તો આવૃતિમાં ....... $\%$ ટકાનો ફેરફાર થાય. $\left(V_s < V\right)$
$\nu$ આવૃતિવાળા ઉદગમને $200\;Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પાદક સાથે વગાડતા $5$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. જ્યારે આ ઉદગમના બીજા હાર્મોનિક $2\nu$ ને $420\;Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ઉત્પાદક સાથે વગાડતા $10$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે. $\nu$ નું મૂલ્ય ($Hz$ માં) કેટલું હશે?