$(1)$ $ B$ વેગને લંબ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.
$(2) $ $B$ અને $E $ વેગની દિશામાં હોવું જોઇએ.
$(3)$ $B$ અને $E $ પરસ્પર લંબ હોવા જોઇએ અને બંને વેગની દિશાને લંબ હોવા જોઇએ.
$(4)$ $B $ વેગની દિશામાં હોવું જોઇએ અને $E$ વેગની દિશાને લંબ હોવું જોઇએ.
આપેલામાંથી કયા વિધાનની જોડી શક્ય છે?
કથન $A:$ $600\,\Omega$ ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે $4000\,\Omega$ અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi $1000\,\Omega$ નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે.
કારણ $R$ : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.