$5\,cm,12\,cm$ અને $13\,cm$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ $2\,A$ નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ $0.75\,T$ મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની $13\,cm$ વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. $5\,cm$ ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય $\frac{x}{130}\,N$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$a$ ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર $\frac{a}{2}$ અને $2a $ અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો $B$ અને $B'$ નો ગુણોત્તર કેટલો થાય?
શૂન્યાવકાશમાં એકબીજાની $10 \,cm$ જેટલા અંતરે રહેલા બે સમાંતર તારોમાંથી $10\, A$ જેટલો સમાન પ્રવાહ એક જ દિશામાં વહે છે. એક તાર વડે બીજા તાર પર એક મીટર લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?
બે ખુબજ નજીકથી વીંટાળેલા વર્તુળાકાર ગૂંચળાઓ $A$ અને $B$ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે $r_A=10\,cm$ અને $r_B=20\,cm$ છે, ની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક્માત્રાઓ સમાન થશે, જો $.......$ હશે. $(N_A,I_A$ અને $N_B,I_B$ અનુક્રમે $A$ અને $B$ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રવાહ છે.)
$I$ પ્રવાહધારિત તાર $A\,B\,C\,D\,E\,F\,A\,$ આપેલ છે. $A\,B\,C\,D\,A$ અને $A\,D\,E\,F\,A$ બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ $a$ અને પહોળાઈ $b$ છે. તો $A\,B\,C\,D\,E\,F\,A\,$ ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
$1000$ આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી $500$ છે. સોલેનોઇડના ગૂચળામાંથી $5\, A$ નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?