$(a)$ ગુરુત્વાકર્ષીક્ષેત્ર શૂન્ય હોય
$(b)$ ગુરુત્વસ્થિતિમાન શૂન્ય હોય
$(c) $ ગુરુત્વાકર્ષીક્ષેત્ર બધે જ સમાન હોય
$(d)$ ગુરુત્વસ્થિતિમાન બધે જ સમાન હોય
$(e)$ ઉપરના બધાજ
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
($G$ ગુરુત્વાકર્ષણનો અચળાંક ; $\mathrm{M}$પૃથ્વીનું દળ)
($r$ પોલો ગોળાના કેન્દ્રથી અંતર છે)