એક હાઇડ્રોલિક ઑટોમોબાઇલ લિફ્ટ મહત્તમ $3000\, kg$ દળની કારને ઊંચકવા માટે બનાવેલી છે.આ વજન  ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ $425\, cm^2$ છે. આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે ? 
  • A$7.642 \times 10^{7} \;Pa$
  • B$9.64\times 10^{4} \;Pa$
  • C$6.917 \times 10^{5} \;Pa$
  • D$5.97 \times 10^{6} \;Pa$
Easy
Download our app for free and get startedPlay store
c
The maximum mass of a car that can be lifted, \(m=3000 kg\) Area of cross-section of the load-carrying piston, \(A=425 cm ^{2}=425 \times 10^{-4} m ^{2}\) The maximum force exerted by the load,

\(F=m g =3000 \times 9.8=29400 N\)

The maximum pressure exerted on the load-carrying piston, \( P=\frac{F}{A}\)

\(=\frac{29400}{425 \times 10^{-4}}=6.917 \times 10^{5} Pa\)

Pressure is transmitted equally in all directions in a liquid. Therefore, the maximum pressure that the smaller piston would have to bear is \(6.917 \times 10^{5} \;Pa\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા પ્રવાહીની ઘનતા જેટલી છે.પદાર્થને ધીમેથી નીચે ધકેલવામાં આવે તો ....
    View Solution
  • 2
    જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે? 

    [પાણીની ઘનતા $f_{{w}}=1000 \;{kg} {m}^{-3}$ અને હવાની ઘનતા $f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}$ હવાનો શ્યાનતાગુણાંક $=18 \times 10^{-5}\; {Nsm}^{-2}$ ]

    View Solution
  • 3
    નળાકાર પાત્રમાં પ્રવાહી ભરેલ છે.જયારે પાત્રને તેના અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે.પ્રવાહી તેની બાજુ પર ચડે છે.પાત્રની ત્રિજયા $ r $ અને પાત્રની કોણીય આવૃતિ $\omega $ પરિભ્રમણ/સેકન્ડ છે. કેન્દ્ર અને બાજુ પરના પ્રવાહીની ઊંચાઇનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?
    View Solution
  • 5
    વિધાન : $Re > 2000$ માટે પ્રવાહ પ્રક્ષુબ્ધ હોય 

    કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય

    View Solution
  • 6
    ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g$ અને ઘનતા $9 \,g / cm^{3}$છે,જો બીજા પદાર્થનું દળ $48 \,g$ હોય,તો તેની ઘનતા .....  $g / cm^{3}$ હશે.
    View Solution
  • 7
    સ્નિગ્ધ પ્રવાહીમાં $a$ ત્રિજ્યાના ગોળાનો ટર્મિનલ વેગ કોના સમપ્રમાણમાં હોય?
    View Solution
  • 8
    પાણી ભરેલા પાત્રમાં તળિયે છિદ્ર પાડતાં  $10 min $ માં પાત્ર ખાલી થાય છે,જો પાત્ર અડધું ભરેલું હોય,તો ખાલી થતાં ...... $\min$ લાગે.
    View Solution
  • 9
    સોનાના ટુકડાનું હવામાં વજન $10 \,g$ અને $9 \,g$ પાણીમાં છે તો પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે. (સોનાની ઘનતા = $\left.19.3 \,g cm ^{-3}\right)$
    View Solution
  • 10
    પાણી $\left(\rho=1000 \,kg / m ^3\right)$ અને કેરોસીન $\left(\sigma=800 \,kg / m ^3\right)$ ને બે એકસમાન નળાકાર પાત્રોમાં ભરવામાં આવે છે. બંને પાત્રો તેમના તળિયે નાનું છિદ્ર ધરાવે છે. છિદ્રમાંથી બહાર આવતા પાણી અને કેરોસીનની અનુક્રમે ઝડપ $v_1$ અને $v_2$ છે. તેમને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution