એક હિટીંગ કોઈલ પાણીને $30\,\min$ માં $20\,^oC$ થી $60\,^oC$ સુધી ગરમ કરે છે. બે હિટીંગ કોઈલને શ્રેણીમાં જોડીને તેમને સમાન જથ્થાના પાણીમાં સમાન તાપમાન સુધી ગરમ કરવા માટે જરૂરી સમય............ $min$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા $6\, \Omega \,cm$ અને $3 \,\Omega\, cm$ છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા $\rho\, \Omega \,cm$ હોય તો $\rho$
ત્રણ સમાન બેટરીનું $emf\ 4\ V$ અને અવગણ્ય આંતરીક અવરોધ શૂન્ય છે. જેમનું જોડાણ આકૃતિમાં બતાવ્યું છે. બિંદુઓ $A$ અને $G\ (V_A - V_G)$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ................ $V$ છે.
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.