$(a)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય.
$(b)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય.
$(c)$ બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે
$(d)$ યાંત્રિક લાભનું મૂલ્ય એક $1$ કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.
$(\left.g=10 \,m / s ^{2}\right)$