$t=0$ સેકન્ડે $(2\;m,3\;m),$
$t=2 $ સેકન્ડે $(6\;m,7\;m)$ અને
$t=5 $ સેકન્ડે $ (13\;m,14\;m)$
$ t=0$ સેકન્ડથી $t= 5 $ સેકન્ડ સુધીમાં કણનો સરેરાશ વેગ $\vec v_{av}$ કેટલો હશે?
કથન $A$ : બે સમાન દડાઓ $A$ અને $B$ સમાન વેગ ' $u$ ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ $R$ પ્રાપ્ત કરે છે. જો $A$ અને $B$ અનુક્રમે $h_{1}$ અને $h_{2}$ જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો $R=4 \sqrt{h_{1} h_{2}}$ થશે.
કારણ $R$ : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર
$h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)$
ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.