Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,mM$ પૃષ્ઠસકિય (surfactant) નુ $10\,mL$ દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર $0.24\,cm^2$ આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?
ઝિંકની હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં તે હાઈડ્રોજન અને ઝિંક ક્લોરાઇડ આપે છે. $11.5\,g$ ઝિંક સાથે વધુ પ્રમાણમાં $HCl$ સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઉત્પન્ન થતા હાઈડ્રોજન વાયુનું કદ $STP$ એ $.........L$ છે. (આપેલ :$Zn$નું મોલર દળ $65.4\,g\,mol ^{-1}$ છે.) (નજીકનો પૂર્ણાંક)
$3$ ગ્રામ હાઇડોકાર્બનનું પુરતા પ્રમાણમાં ઓકિસજનની હાજરીમાં દહન કરતાં $8.8$ ગ્રામ $CO_2$ અને $5.4$ ગ્રામ $H_2O$ મળે છે. આ પ્રક્રિયા એ કયા નિયમનું ઉદાહરણ છે?