Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
એક અકાર્બનિક સંયોજન $'AB'$ ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, $'AB'$ પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.