| સુચિ $-I$ (મિશ્રણ) | સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી) |
| $(a)$ $H_2O :$ શર્કરા | $p.$ ઊર્ધ્વપાતન |
| $(b)$ $H_2O :$ એનિલીન | $q.$ સ્ફટિકીકરણ |
| $(c)$ $H_2O :$ ટોલ્યુઇન | $r.$ વરાળ નિસ્પંદન |
| $s.$ વિકલ નિષ્કર્ષણ |
| સૂચિ $I$ (પધ્ધતિ ) | સૂચિ $II$ (ઉપયોગિતા ) |
| $A$. નીસ્યંદન | $I$.વધેલી લાઈમાંથી ગ્લીસરોલનું અલગીકરણ |
| $B$. વિભાગીય નીસ્યંદન | $II$ એનીલીન-પાણીનું મિશ્રાણ |
| $C$. વરાળ નીસ્યંદન | $III$ ક્રૂડ ઓઈલનું અલગીકરણ |
| $D$. દબાણના ઘટાડા હેઠળ નીસ્યંદન | $IV$. કલોરોફોર્મ- એનીલીન |