Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક જગ્ગલર (કરતબબાજ) હવામાં દડાને શિરોલંબ ઉપર તરફ ફેંકે છે. જ્યારે પ્રથમ દડો તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે બીજો દડો ફેકે છે. જો જગ્ગલર દર સેકન્ડે $n$ દડા ફેકે છે તેમ ધારતાં દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે?
એક પદાર્થ $\mathrm{n}^{\text {th }}$ સેકંડમાં $102.5 \mathrm{~m}$ અને $(n+2)^{\text {th }}$ સેકંડમાં $115.0 \mathrm{~m}$ મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?
ટ્રેન $A$ $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ઉત્તર દિશામાં બે સમાંતર પાટાની દિશામાં અને ટ્રેન $B$ $108 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ સાથે દક્ષિણ દિશામાંગતિ કરે છે. દ્રેન $B$ ની $A$ ની સાપેક્ષ વેગ અને જમીન (ધરતી) નો ટ્રેન $B$ ના સાંપેક્ષ વેગ માં_______( $\mathrm{ms}^{-1}$ માં) છે.
મકાનની ટોચ પરથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. જ્યારે આ પથ્થર ટોચથી $5\, m$ નીચે આપેલા બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે ટોચથી $25\, m$ નીચે રહેલા બિંદુ પરથી બીજા પથ્થરને મુક્ત કરવામાં આવે છે. બંને પથ્થર મકાનનાં તળીયે એક સાથે પહોંચે છે. મકાનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે?
A body falling under gravity covers two points $\mathrm{A}$ and $\mathrm{B}$ separated by $80 \mathrm{~m}$ in $2 \mathrm{~s}$. The distance of upper point A from the starting point is $\mathrm{m}$ (use $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ ).